શું તમે તમારા જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો?
તમારી સમસ્યાઓનું મૂળ કારણ જાણો॰
- તમારી પસંદની તારીખ અને સમય પસંદ કરો
- અમારી ટીમ તમને તમારા પસંદ કરેલા સમયે કોલ કરશે.
- તમે જે સમસ્યાનો સામનો કરી રહ્યાં છો તેનું અમે વિશ્લેષણ કરીશું
- અમે તમને મુશ્કેલીનું મૂળ કારણ જણાવીશું
- સરલ વાસ્તુ તમને કેવી રીતે મદદ કરી શકે તે અમે સમજાવીશું.

* We will call you via video for Free Vastu Prediction .
ઘર માટે
વાસ્તુ
જો તમારું ઘરનું વાતાવરણ સુમેળભર્યું અને આરામદાયક ન હોય તો, તે તમારી સંપૂર્ણ સુખાકારી, સુખ, સમૃદ્ધિ અને આરોગ્યને અસર કરી શકે છે.
મુખ્ય દરવાજા માટે વાસ્તુ
જો ઘરનો મુખ્ય દરવાજો સારી રીતે સ્થિત ન હોય તો તે ઘરના અને તેના પરિવારને જીવનને લગતી ઘણી સમસ્યાઓ ઉભી કરી શકે છે.
રસોડા માટે
વાસ્તુ
શું તમારા કુટુંબને અવારનવાર બિમારીનો સામનો કરવો પડી રહ્યો છે? શું તમારી અને તમારા પરિવારની પ્રગતિ અને સમૃદ્ધિ તમારા માટે ચિંતાનું કારણ છે?
બેડરૂમ માટે
વાસ્તુ
શયનખંડની અંદરના પલંગની દિશા તેના પર સૂતી વ્યક્તિની જન્મ તારીખના આધારે નક્કી થવી જોઈએ.
તમારી મુખ્ય દરવાજા દિશા પસંદ કરો
તમારા ઘરની દિશા તમને અને તમારા પરિવારને કેવી અસર કરી શકે છે તે જાણો
સરળ વાસ્તુ એટલે શું?

સરળ વાસ્તુ એટલે શું?
સમસ્યાઓ એ દરેકના જીવનનો ભાગ છે અને તે જીવનના દરેક તબક્કે આપણને અસર કરી શકે છે. ડો. ચંદ્રશેખર ગુરુજી વ્યક્તિને જીવનના વિવિધ તબક્કે સુખી અને સમૃદ્ધ જીવન જીવવામાં મદદ કરવા માટે અનન્ય જીવન માર્ગ બતાવે છે. ગુરુજી જણાવે છે કે વ્યક્તિઓને પડતી મુશ્કેલીઓનું મૂળ કારણ રહેવાના મકાન (માલિકીનું અથવા ભાડેનું ) અથવા ઓફિસ પરિસરમાં ઉર્જાનો અયોગ્ય પ્રવાહ છે.
સરળવાસ્તુ એ પ્રાચીન ભારતીય શાણપણ અને વાસ્તુ શાસ્ત્રના સિદ્ધાંતોનું એક અનોખું મિશ્રણ છે. ગુરુજી લાખો લોકોને અનન્ય અને વૈજ્ઞાનિક સરળવાસ્તુ હેઠળ 3 પગલાં દ્વારા 9 થી 180 દિવસમાં સુખી અને સમૃદ્ધ જીવન જીવવામાં મદદ કરવા અનન્ય જીવન માર્ગ બતાવે છે.
18 લાખથી વધુ
લોકોના જીવનમાં બદલાવ
1500 થી વધુ
પૂર્ણ સમયના સ્વયંસેવક
10 થી વધુ
કેન્દ્રો
વિશ્વભરમાં
હાજરી
ગુરુજી વિશે

ગુરુજી વિશે
સ્વપ્નદ્રષ્ટા, માનવતાવાદી અને પરોપકારી, ગુરુજી વ્યવસાયે સિવિલ એન્જિનિયર છે. તેઓ છેલ્લા 2 દાયકાથી માનવ અભિવૃદ્ધિ અભિયાન દ્વારા સુખી અને મદદરૂપ સમાજની રચના કરવા માટે પ્રતિબદ્ધ છે. સુખી અને આનંદકારક જીવન જીવવાના તેમના ગુપ્ત મંત્રને અનુસરીને તેના લાખો અનુયાયીઓ પ્રબુદ્ધ બન્યા છે. ગુરુજીના કહેવા મુજબ, કોસ્મિક ઉર્જાની અનંત શક્તિનો ઉપયોગ કરવાના તેમના સરળ અને અનોખા માર્ગને અનુસરીને `આપણે જે જોઈએ તે મેળવી’ શકીએ છે. તેમના અનુયાયીઓના જીવનમાં, તેમના સરળ અને ગહન ઉપદેશો દ્વારા સકારાત્મક અસર ઉભી થઈ છે.
શું તમને ખબર છે કે તમારા જીવનમાં આવતી સમસ્યાઓનું મૂળ કારણ તમારા ઘરમાં છે?
ઘરમાં વાસ્તુનો અમલ તમારા ઘરમાં હાજર કોસ્મિક ઉર્જાને સંતુલિત કરી શકે છે. સરળ વાસ્તુ તમને એક સચોટ વાસ્તુ પ્લાન અને વાસ્તુ ટિપ્સ આપે છે જે તમારી જીવન સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ લાવશે. વાસ્તુ દોષમાં કોઈ માળખાકીય પરિવર્તનની જરૂર નથી. સરળવાસ્તુ શાસ્ત્ર તમને સુખી અને સમૃદ્ધ જીવન જીવવામાં મદદ કરી શકે છે.
.
સરલ વાસ્તુ અપનાવો અને સારા સ્વાસ્થ્ય, સફળતા અને સમૃદ્ધિનો અનુભવ કરો.
વાસ્તુ બ્લોગ

તમારી સંપત્તિમાં વધારો કરવા માટે તમારું ઘ...
સમૃદ્ધ બનવા અને તમારી સંપત્તિ વધારવા માટે, તમારે સખત મહેનત કરવાની જરૂર પડે છે. પરંતુ, તમને દરેક જગ...

નિયમિત સારી ઊંઘ કેવી રીતે મેળવવી? તણાવ વિ...
એક સારી રાતની ઊંઘ સારા આરોગ્ય અને એકંદર સુખાકારીને જાળવી રાખવા માટે એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ઊંઘ...

તમારા 7 ચક્ર સંતુલિત કેવી રીતે રાખશો?
ચક્ર અને વાસ્તુ એ પ્રાચીન ભારતની વિશ્વને એક મહાન ભેટ છે. આ બંને પ્રાચીન વિજ્ઞાન, અંગત અથવા સામૂહિક...

તમારી સંપત્તિમાં વધારો કરવા માટે તમારું ઘ...
સમૃદ્ધ બનવા અને તમારી સંપત્તિ વધારવા માટે, તમારે સખત મહેનત કરવાની જરૂર પડે છે. પરંતુ, તમને દરેક જગ...

નિયમિત સારી ઊંઘ કેવી રીતે મેળવવી? તણાવ વિ...
એક સારી રાતની ઊંઘ સારા આરોગ્ય અને એકંદર સુખાકારીને જાળવી રાખવા માટે એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ઊંઘ...

તમારા 7 ચક્ર સંતુલિત કેવી રીતે રાખશો?
ચક્ર અને વાસ્તુ એ પ્રાચીન ભારતની વિશ્વને એક મહાન ભેટ છે. આ બંને પ્રાચીન વિજ્ઞાન, અંગત અથવા સામૂહિક...

તમારા ઘરમાં હકારાત્મક ઊર્જા લાવવા માટે 5 ...
પોઝિટિવિટી આપણા જીવનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. લોકો પોઝિટિવ થઈ જીવનના દરેક પાસામાં સુધારો અને વ...